વિધાનસભામાં ગુંજ્યો વિસાવદરનો અવાજ: ગોપાલ ઈટાલિયાએ ખેડૂત સહાય અને તંત્રની નિષ્ફળતા મુદ્દે સરકારને ઘેરી
Final Up to date:Feb 24, 2026 11:51 PM IST વિધાનસભામાં આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. જેમાં તેમણે ખેડૂતોને મળતી સહાય અને તંત્રની નિષ્ફળતાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાના સરકાર પર પ્રહાર ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પૂરક બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજ્ય […]
વાંચન ચાલુ રાખો