ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું આખરી પરિણામ જાહેર
Final Up to date:Mar 05, 2026 5:50 PM IST ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર કર્યું છે. 4,60,000 ઉમેદવારોમાંથી 1 લાખથી વધુએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 472 ઉમેદવારોની પસંદગી અને 95ની વેઇટિંગ યાદી પ્રસિદ્ધ થઈ છે. Source link
વાંચન ચાલુ રાખો