75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે
Gujarat : રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઇ છે. આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને […]
વાંચન ચાલુ રાખો