ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુરનો આકાશી નજારો

ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુરનો આકાશી નજારો

રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો આકાશી નજારો સામે આવતાં જોઈ શકાય છે કે, ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. Source link

વાંચન ચાલુ રાખો