અરવલ્લીની પહાડીઓને ચીરીને બની રહેલી ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું કામ પૂરજોશમાં

અરવલ્લીની પહાડીઓને ચીરીને બની રહેલી ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું કામ પૂરજોશમાં

Final Up to date:Mar 01, 2026 1:07 PM IST અરવલ્લીની પહાડીઓને ચીરીને બનતી 1.83 કિલોમીટર લાંબી ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું કામ તારંગાહિલ્સ–અંબાજી–આબુ રોડ રેલવે પ્રોજેક્ટ હેઠળ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૂ. 2700 કરોડ ખર્ચે 2028 સુધી પૂર્ણ થનાર આ ટનલથી અંબાજી-આબુ રોડ કનેક્ટિવિટી, પ્રવાસન, રોજગારીમાં વધારો થશે. News18 બનાસકાંઠા: અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી […]

વાંચન ચાલુ રાખો