ગાંધીનગર: નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે પોલીસ તંત્રમાં મોટો સુધારો, SP કચેરીઓમાં 35 સિનિયર IPS મોનિટરિંગ કરશે
Final Up to date:Feb 06, 2026 8:44 PM IST રાજ્યમાં નાગરિકોની ફરિયાદના નિકાલ માટે પોલીસ તંત્રમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે રાજ્યભરની એસપી કચેરીઓ પર 35 સિનિયર આઈપીએસ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. એસપી કચેરીઓમાં આઈપીએસ અધિકારીઓ કરશે મોનિટરીંગ (Picture: AI Generated) ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા તેમજ સ્થાનિક […]
વાંચન ચાલુ રાખો