સ્વામિનારાયણ સંતો દ્વારકાધીશ સામે નાક રગડે તો જ માફી: ગુગળી બ્રાહ્મણો
સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જે અંતર્ગત દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આજે દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ માગણી પણ કરવામાં આવી હતી કે સંપ્રદાયના સાધુ દ્વારકા આવે અને દ્વારકાધીશ સામે નાક રગળે ત્યારે […]
વાંચન ચાલુ રાખો