અમદાવાદમાં બેસીને અમેરિકાના નાગરિકોને ખંખેરવાનું કોલ સેન્ટર ઝડપાયું, ગાંજો પણ પકડાયો

અમદાવાદમાં બેસીને અમેરિકાના નાગરિકોને ખંખેરવાનું કોલ સેન્ટર ઝડપાયું, ગાંજો પણ પકડાયો

Final Up to date:Feb 27, 2026 11:16 PM IST સેટેલાઇટ પોલીસે એક ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેઓ સોસાયટીની ઓફિસમાં બેસીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા અને હાઇબ્રીડ ગાંજાનો વેપાર કરતા હતા. પોલીસે કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સેટેલાઈટમાં બોગસ કોલસેન્ટર સાથે ગાંજો ઝડપાયો. અમદાવાદ : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી […]

વાંચન ચાલુ રાખો
અવરલ્લીમાં ઘઉં અને તુવેરના વાવેતર વચ્ચેથી ગાંજો ઝડપાયો

અવરલ્લીમાં ઘઉં અને તુવેરના વાવેતર વચ્ચેથી ગાંજો ઝડપાયો

અરવલ્લી જિલ્લામાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. મેઘરજના લાલપુર ગામે SOG ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા છે. કુલ 8.730 કિલોગ્રામ ગાંજા સહિત કુલ 4 લાખ 36 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથે […]

વાંચન ચાલુ રાખો