જેતપુરમાં 15 વીઘા ઘઉંના તૈયાર પાકમાં આગનું ભયાનક તાંડવ! ધ્રુસકે ને ધ્રુસકે રડતો મજૂર પરિવાર
Final Up to date:Mar 10, 2026 5:35 PM IST જેતપુર: ખીરસરા રોડ પર આગથી 15-20 વીઘા ઘઉંનો પાક બળી ગયો. ખેડૂત રમેશભાઈ લુણાગરિયા અને મજૂર પરિવારને લાખો રૂપિયાનું નુકસાન. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી. સરકાર પાસે મદદની આશા રાજકોટ: જેતપુર પંથકમાં જગતના તાત સમાન ખેડૂતે 4-5 મહિના કરેલી કાળી મજૂરી પર અચાનક આગે પાણી ફેરવી […]
વાંચન ચાલુ રાખો