ગ્લો શોટ શું છે? રોશની ચોપરાની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ આ રેસીપી તો નથી ને? ખાલી પેટ પીવાથી થશે અદભુત ફાયદા!
જીવનશૈલી | શું તમે ક્લીન, હેલ્ધી સ્કિન ઇચ્છો છો જે ચમકતી હોય? રોશની ચોપરા (Roshni Chopra) પાસે એક ઉકેલ છે જે તેણે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે ગ્લોઈંગ સ્કિન માટે ખાલી પેટ ‘ગ્લો શોટ’ પીવાનું સૂચન કર્યું છે. ઈન્ડયન એકટ્રેસ અને ટીવી હોસ્ટ રોશની ચોપરા (Roshni Chopra) દ્વારા સુચવામાં આવેલ ગ્લો […]
વાંચન ચાલુ રાખો