ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

આ દ્રશ્યો દ્વારકાના જામખંભાળિયાના છે. અહીંના ખેડૂતોએ PGVCL ટીમને ઘેરી લીધી હતી. કેમ કે, ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે. જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી. જ્યાં […]

વાંચન ચાલુ રાખો