કુવામાં પડેલા 4 શ્વાનનું દિલધડક રેસ્ક્યુ
ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલા 4 શ્વાનનુ રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ. ફાયર વિભાગે બેહગામ વાડી વિસ્તારમાં કુવામાં ખાબકેલા 4 જેટલા શ્વાનનો જીવ બચાવ્યો હતો. આ ચારેય શ્વાન 4 દિવસથી કુવામાં ફસાયા હતા. જો કે, ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ અને કલાકોની જહેમત બાદ ચારેય શ્વાનને બહાર કાઢવામાં આવ્યાં […]
વાંચન ચાલુ રાખો