ગટર અને ડ્રેનેજ સફાઈનો આવશે ઉકેલ! કોર્પોરેટરે પોતાના મિત્ર સાથે મળીને બનાવ્યું અનોખું ડિવાઈસ
ગટર અને ડ્રેનેજ સફાઈ માટે અનેક સમસ્યા છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ 11ના કોર્પોરેટર અને તેમના સ્કૂલ સમયના મિત્રએ સાથે મળીને એક અનોખું ડિવાઈસ બનાવી દીધું છે. આ ડિવાઈસની મદદથી ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈ કામગીરીમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ડિવાઈસ કોઈ સામાન્ય મશીન નથી, પરંતુ ટેકનોલોજીનો ઉત્તમ નમૂનો છે. […]
વાંચન ચાલુ રાખો