જિઓના આ પ્લાનમાં 1 વર્ષ માટે Canva Professional ફ્રી, જાણો વિગત

જો તમે Jio SIM વાપરતા હોવ અને Canva પર ફોટા, વીડિયો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે પ્રેઝન્ટેશન બનાવતા હોવ તો તમારા માટે એક ઉપયોગી સમાચાર છે. Reliance Jio એ Canva સાથે ભાગીદારી કરી છે, જેના હેઠળ પસંદગીના Jio રિચાર્જ પ્લાન્સ સાથે Canva Professional અથવા Canva Professional Liteનું 12 મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે. ખાસ નોંધનીય […]

વાંચન ચાલુ રાખો