દાંતીવાડા ડેમની પાસે કેનાલમાં પડ્યું મહાકાય ગાબડું
બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ. ડેમના ગેટ નજીક આવેલી કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું મોટું ગાબડું પડતાં અફરાતફરી મચી ગઈ હતી. સેકન્ડોની અંદર કેનાલની મજબૂત દીવાલ ધસી પડી અને પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો. સ્થિતિ એટલી ગંભીર બની કે કેનાલને વધુ તૂટતી બચાવવા માટે તાત્કાલિક લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી. […]
વાંચન ચાલુ રાખો