શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને? જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે, જુઓ પરફેક્ટ સ્લીપ ચાર્ટ
Really useful Sleep Hours by Age Group : નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા રિસર્સ બતાવે છે કે આપણું મગજ ઊંઘ દરમિયાન ટોક્સિન સાફ કરે છે. જો તમે યુવાન છો અને 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તમે તણાવ, સ્થૂળતા અને દિલની બીમારીઓનું જોખમ 40% સુધી વધી શકે છે. ઊંઘ એ આપણા શરીર અને મનને ફ્રેશ […]
વાંચન ચાલુ રાખો