‘પુરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ કહીશ, ભગવા પાછળના રાઝ જાણું છું’: કીર્તિ પટેલે મોટો ધડાકો કર્યો
મહાશિવરાત્રીના દિવસે ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું ત્યારથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. બીજી તરફ કીર્તિ પટેલ દ્વારા ઈન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. જેને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. Source link
વાંચન ચાલુ રાખો