બહારથી ક્રિસ્પી, અંદરથી નરમ મજેદાર કાચા કેળાના ભજીયા, નોંધી લો રેસીપી
જીવનશૈલી |રેસીપી | બટાકા વડા કે બટાકાના ભજીયા ખાઈને કંટાળ્યા હોવ અથવા ચિપ્સના ભજીયા સિવાય કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો કાચા કેળાના આ મસાલેદાર ભજીયા એક પર્ફેક્ટ છે. કેળા પચવામાં હળવા અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ રેસીપીમાં કેળાને બાફીને જીરું, ધાણાજીરું, કાશ્મીરી મરચું અને ગરમ મસાલાના ચટાકેદાર વઘાર સાથે એકદમ માવો […]
વાંચન ચાલુ રાખો