EPFO યુઝર્સ માટે સારા સમાચાર! મિનિટોમાં નીકાળી શક્શો તમારા PF ના રૂપિયા, જાણો શું છે પ્લાન

EPFO યુઝર્સ માટે સારા સમાચાર! મિનિટોમાં નીકાળી શક્શો તમારા PF ના રૂપિયા, જાણો શું છે પ્લાન

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ સભ્યો પોતાના પીએફના પૈસા ટૂંક સમયમાં સરળ રીતે ઉપાડી શક્શે. EPFO ​​BHIM UPI એપ્લિકેશન દ્વારા તાત્કાલિક એડવાન્સ ઉપાડ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આનાથી દેશભરના લાખો EPFO ​​સભ્યોને ફાયદો થશે. ટીઓઆઈના અહેવાલ મુજબ, આગામી 2-3 મહિનામાં આ સુવિધા શરૂ થવાની અપેક્ષા છે. અમુક […]

વાંચન ચાલુ રાખો