ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્યાં સુધી દેશના મુસ્લિમોને ન્યાય ના મળે ત્યાં સુધી ભારત ‘વિશ્વગુરુ’ બની શકે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો મુસ્લિમોને મારીને આ દેશના હિન્દુઓનું કલ્યાણ થઈ શકે છે તો તેમણે પહેલા મને મારી નાખવો જોઈએ, કારણ હું મરવા માટે તૈયાર છે. તેમણે ગુજરાતમાં […]
વાંચન ચાલુ રાખો