ગુજરાતે અવકાશ સંશોધનમાં સફળતા, ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

ગુજરાતે અવકાશ સંશોધનમાં સફળતા, ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ધોલેરામાં રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ થયું. ઓમસ્પેસ દ્વારા તૈયાર આ રોકેટ મેક ઇન ઇન્ડિયા અભિયાનના હેતુસર બનાવાયું છે. Source link

વાંચન ચાલુ રાખો