સાળંગપુરમાં 51000 કિલો રંગથી રમાશે હોળી
સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ યોજાશે. 3 માર્ચે સાળંગપુરધામમાં હનુમાનજીના સાનિધ્યમાં ભક્તિ અને રંગોનો ઉત્સવ જામશે. હોળીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાશે. મંગળા આરતી અને શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાની વિશેષ પૂજા કરાશે. સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એકસાથે રંગોત્સવમાં ભાગ લેશે. આ […]
વાંચન ચાલુ રાખો