Gujarat Funds 2026: ગુજરાત બજેટમા MSME અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કુલ ₹ 4500 કરોડની જોગવાઇ, 5 નવી GIDC સ્થપાશે
Gujarat Funds 2026 Announcement: ગુજરાત બજેટ 2026 નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યં છે. બજેટ 2026માં ગુજરાતની 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવાની અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ચાર શહેરોમાં i-Hub રિજનલ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત MSME માટે 1775 કરોડ રૂપિયાની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત બજેટ 2026 […]
વાંચન ચાલુ રાખો