રોકાણ કરવું તો આવા IPOમાં ! 90% પ્રીમિયમ પર લિસ્ટ થયો આ IPO, પહેલા જ દિવસે 66ને વટાવી ગઈ કિંમત, 2200 ગણો થયો હતો સબ્સ્ક્રાઇબ
આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો IPO આજે મંગળવારે અને 24 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન BSE SME પ્લેટફોર્મ પર તેના શેર્સ લિસ્ટ કર્યા હતા. આજે BSE પર કંપનીના શેરનું સફળ લિસ્ટિંગ થયું હતું. NACDAC ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર રૂ. 66.50 પર લિસ્ટ થયા હતા, જે તેના રૂ. 35ના IPO પ્રાઇસ બેન્ડ કરતાં 90% પ્રીમિયમ છે. જબરદસ્ત લિસ્ટિંગ હોવા છતાં આ […]
વાંચન ચાલુ રાખો