Summer time Hill Stations: ઉનાળા પ્રવાસ માટે ભારતના 5 ઓફબીટ હિલ સ્ટેશન અને આકર્ષણ
Mirik Hill Station : મિરિક હિલ સ્ટેશન મિરિક પશ્ચિમ બંગાળનું એક સુંદર હિલ સ્ટેશન છે, જે દાર્જિલિંગ નજીક આવેલું ચે. આ હિલ સ્ટેશન પરિવાર સાથે વેકેશન કે મિત્રો સાથે ફરવા માટે ઉત્તમ સ્થળ છે. અહીં ઉનાળામાં તાપમાન 10°C से 20°C રહે છે, જે પ્રવાસીઓને આનંદ આપે છે. મિરિક લેક, ઓરેન્જ ઓર્ચિડ, બુંગકુલું અને ચાના બગીચા […]
વાંચન ચાલુ રાખો