બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠામાં બેના તો તાપીમાં ત્રણના મોત
Final Up to date:Mar 12, 2026 7:59 AM IST બનાસકાંઠાના પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર થતા બે વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. લાલાભાઈ વિહાભાઈ ચૌધરી અને જગદીશસિંહ શેરસિંહ રાજપૂતનું અવસાન થયું છે. બે કિશોરોના મોત બનાસકાંઠા: ગુજરાતમાં બુધવારે બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ પાંચ બોર્ડના વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. બુધવારે પાંથાવાડા […]
વાંચન ચાલુ રાખો