ઇરાન ઇઝરાયેલ સંઘર્ષની ટી 20 વર્લ્ડ કપ પર અસર, ખેલાડીઓને સુરક્ષિત ઘર મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે આઈસીસી

ઇરાન ઇઝરાયેલ સંઘર્ષની ટી 20 વર્લ્ડ કપ પર અસર, ખેલાડીઓને સુરક્ષિત ઘર મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે આઈસીસી

T20 World Cup 2026 : આઈસીસીએ શનિવારે કહ્યું કે ઈરાન પર અમેરિકી હુમલાને પગલે ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી 20 વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા ખેલાડીઓ અને અધિકારીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટ પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે. 7 ફેબ્રુઆરીએ શરુ થયેલી 20 ટીમોની ટી 20 ટુર્નામેન્ટ 8 માર્ચે સંપન્ન થશે. સહ-યજમાન ભારત સહિતની […]

વાંચન ચાલુ રાખો