અડધી રાતે સોસાયટીમાં ચડ્ડી બનિયાન પહેરીને તસ્કરો ઘુસ્યા, જુઓ વીડિયો
અરવલ્લીના મોડાસામાં આવેલ માણેકબાગ સોસાયટીમાં મધરાતે ચડ્ડી બનિયાન ધારી ટોળકી ત્રાટકી હતી. તસ્કરોએ ભાડે આપેલા બંધ મકાનમાં ઘુસીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકો જાગી ગયા હતા. જેથી તસ્કરોને ભાગવું પડ્યું. જોકે તસ્કરો સોસાયટીમાં ફરતા હતા તેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેને લઈને અહિંયા સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. Source link
વાંચન ચાલુ રાખો