T20 World Cup: ફાઇનલ મેચ આ પિચ પર રમાશે, આવતીકાલે ઇતિહાસ બદલાશે

T20 World Cup: ફાઇનલ મેચ આ પિચ પર રમાશે, આવતીકાલે ઇતિહાસ બદલાશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 ટૂર્નામેન્ટના લીગ મેચોમાં મળેલી કેટલીક પિચોથી ભારતીય ટીમ મેનેજમેન્ટ ખુશ નહોતું. તેમણે આ મુદ્દે સ્થાનિક ક્યુરેટર સાથે પણ વાત કરી હતી. જેના લીધે ભારતીય બોર્ડના કેટલાક સ્ટાફને પિચની તૈયારી પર નજર રાખવા માટે મોકલવામાં આવ્યા હતા. ભારતીય ટીમ ફાઇનલ પહેલા શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન પિચને નજીકથી નિહાળશે. ટૂર્નામેન્ટના લીગ મેચોમાં મળેલી કેટલીક પિચોથી ભારતીય ટીમ મેનેજમેન્ટ ખુશ નહોતું. તેમણે આ મુદ્દે સ્થાનિક ક્યુરેટર સાથે પણ વાત કરી હતી. જેના લીધે ભારતીય બોર્ડના કેટલાક સ્ટાફને પિચની તૈયારી પર નજર રાખવા માટે મોકલવામાં આવ્યા હતા. ભારતીય ટીમ ફાઇનલ પહેલા શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન પિચને નજીકથી નિહાળશે.

સૂર્યકુમાર યાદવે ટીમના સંયોજન વિશે પણ સંકેત આપતા જણાવ્યું હતું કે, આવતીકાલની મેચમાં અભિષેક, સૂર્યા અને સંજુની જોડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “જો ફાઇનલમાં બે સ્પિનરો રમે તો પણ ટીમને કોઈ ચિંતા નથી. અમને માત્ર રન બનાવવાની જ નહીં પરંતુ વિકેટ લેવાની પણ તેટલી જ ચિંતા છે. 250 રન થાય તેની ચિંતા નથી, અમે પરિસ્થિતિ પ્રમાણે રમત રમીએ છીએ.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *