T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત: નામીબિયા સામેની જીતના 5 ફેક્ટર, હાર્દિક પંડ્યા સૌથી મોટો મેચ વિનર

T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત: નામીબિયા સામેની જીતના 5 ફેક્ટર, હાર્દિક પંડ્યા સૌથી મોટો મેચ વિનર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



5 hero of india largest wins in t20 world cup historical past: ભારતે નામીબિયાને 93 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. ભારતની આ જીતમાં હાર્દિક પંડ્યા સૌથી મોટો મેચ વિનર બનીને સામે આવ્યો છે. પંડ્યાએ પહેલા બેટિંગમાં અડધી સદી ફટકારી અને પછી બોલિંગમાં તેણે 3 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો. આ વિશ્વ કપમાં ભારતની આ સતત બીજી જીત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *