T20 વર્લ્ડકપ: અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ભારે રસાકસી, હવે થશે સુપર ઓવર!

T20 વર્લ્ડકપ: અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ભારે રસાકસી, હવે થશે સુપર ઓવર!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં 187 રન બનાવ્યા. હવે મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે.

(AP Photo)
(AP Photograph)

અમદાવાદ: ICC T20 વર્લ્ડ કપ 2026ની 13મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની મેચ અત્યંત રોમાંચક રહી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં 187 રન બનાવ્યા. હવે મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *