Summer time Hill Stations: ઉનાળા પ્રવાસ માટે ભારતના 5 ઓફબીટ હિલ સ્ટેશન અને આકર્ષણ

Summer time Hill Stations: ઉનાળા પ્રવાસ માટે ભારતના 5 ઓફબીટ હિલ સ્ટેશન અને આકર્ષણ

વિડિઓ VIDEO
Spread the love


Mirik Hill Station : મિરિક હિલ સ્ટેશન

મિરિક પશ્ચિમ બંગાળનું એક સુંદર હિલ સ્ટેશન છે, જે દાર્જિલિંગ નજીક આવેલું ચે. આ હિલ સ્ટેશન પરિવાર સાથે વેકેશન કે મિત્રો સાથે ફરવા માટે ઉત્તમ સ્થળ છે. અહીં ઉનાળામાં તાપમાન 10°C से 20°C રહે છે, જે પ્રવાસીઓને આનંદ આપે છે. મિરિક લેક, ઓરેન્જ ઓર્ચિડ, બુંગકુલું અને ચાના બગીચા અહીંનું મુખ્ય આકર્ષણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *