Nasdaq પણ અદ્ભુત કબડ્ડી રમી રહ્યું છે. પહેલા તેમાં 4 ટકાનો ઘટાડો થયો, પછી 8 ટકાનો વધારો થયો, એટલે કે 4 ટકાની રિકવરી અને 4 ટકાની વૃદ્ધિ થઈ. આ ઘટના માર્કેટ ખૂલવાના પહેલા અડધા કલાકમાં બની. પછી અચાનક તે 5 મિનિટમાં ક્રેશ થઈ ગયું અને હવે સોમવારે 8:20 વાગ્યાની આસપાસ તે માઈનસમાં ચાલી રહ્યું છે.