Final Up to date:
દિલ્હી કેપિટલ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે કપ્તાન જેમિમા રોડ્રિગ્સે સૌથી વધારે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા સામેલ છે. તો વળી લોરા વોલ્વાર્ટે 3 ચોગ્ગા અનેબે છગ્ગાની મદદથી 25 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું.
DC vs RCB Stay Rating, WPL Closing: મહિલા પ્રીમિયર લીગ 2026ની ફાઈનલ ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ ગઈ. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચને આરસીબીએ છ વિકેટે જીતી લીધી છે. દિલ્હીએ આરસીબીને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને છેલ્લી ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો.
દિલ્હી કેપિટલ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે કપ્તાન જેમિમા રોડ્રિગ્સે સૌથી વધારે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા સામેલ છે. તો વળી લોરા વોલ્વાર્ટે 3 ચોગ્ગા અનેબે છગ્ગાની મદદથી 25 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું.
Feb 05, 2026 11:09 PM IST