Oscars 2026: ઓસ્કાર 2026માં ‘Sinners’નો દબદબો, માઈકલ જોર્ડન બેસ્ટ એક્ટર; વિનર્સ લિસ્ટ પર કરી લો નજર

Oscars 2026: ઓસ્કાર 2026માં ‘Sinners’નો દબદબો, માઈકલ જોર્ડન બેસ્ટ એક્ટર; વિનર્સ લિસ્ટ પર કરી લો નજર

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

Oscars 2026 Winners Checklist: લોસ એન્જલસમાં યોજાયેલા 98મા Academy Awardsમાં ‘Sinners’  અને ‘વન બેટલ આફ્ટર અધર’ ફિલ્મે બાજી મારી છે. આ એવોર્ડ્સ સમારોહમાં પ્રિયંકા ચોપરાથી લઈને અનેક સિતારાઓએ ગ્રાન્ડ એન્ટ્રી મારી હતી. તો તમે પણ વિનર્સ લિસ્ટ પર કરી લો નજર.

Image Source: PRIME VIDEO, AP (R)
Picture Supply: PRIME VIDEO, AP (R)

98 ઓસ્કર એવોર્ડ સેરેમની લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાઈ હતી. અનેક મોટા સિતારાઓએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી મારી હતી. લિયોનાર્ડો ડી. કેપ્રિયોની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અધર’ અને સિનર્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓસ્કારની રેસ ખૂબ રસપ્રદ રહી છે. બેસ્ટ ફિલ્મથી લઈને એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને ટેક્નિકલ કેટેગરી સુધીનાં અનેક એવોર્ડ્સમાં જોરદાર ટક્કર જોવા મળી છે. તો તમે પણ આ લિસ્ટ પર કરી લો નજર.

વિનર્સ લિસ્ટ પર કરી લો નજર

બેસ્ટ પિક્ચર- વન બેટલ આફ્ટર અધર

બેસ્ટ એક્ટ્રેસ- જેસી બકલે

બેસ્ટ એક્ટર- માઇકલ બી જોર્ડન

બેસ્ટ કાસ્ટિંગ ફિલ્મ- વન બેટલ આફ્ટર અધર

બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ-ધ સિંગર્સ અને 2 પીપલ એક્સચેન્જિંગ સલાઇવા- બંને ફિલ્મને જોઇન્ટ એવોર્ડ્સ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-સિએન પેન- વન બેટલ આફ્ટર અધર માટે

બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લે- સિનર્સ માટે રયાન કોગ્લર

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- ફ્રેન્કેસ્ટાઇન



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *