આ કંપનીનો IPO બંધ થઈ ગયો છે. આ IPO 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ખુલ્લો હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીના IPOને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે આ IPO 3 દિવસમાં 400 ગણો સબસ્ક્રાઇબ થયો છે. હવે રોકાણકારોની નજર લિસ્ટિંગ પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનું લિસ્ટિંગ 2 જાન્યુઆરીએ થવાનું છે.