PDF માં નામ કઈ રીતે શોધશો? – જો તમે કોમ્પ્યુટર કે લેપટોપમાં મેરિટ લિસ્ટ જોઈ રહ્યા હોવ તો PDF ડાઉનલોડ કર્યા બાદ Ctrl + F કી દબાવીને તમારું નામ કે રજિસ્ટ્રેશન નંબર સર્ચ કરો. આ ઉપરાત જો તમે ફોનમાં રિઝલ્ટ ચેક કરી રહ્યા હોવ તો PDFને ગૂગલ ડ્રાઇવમાં ઓપન કરો ત્યાં ઓપ્શન્સમાં સર્ચનું ઓપ્શન હશે, તમારું નામ કે રજિસ્ટ્રેશન નંબર સર્ચ કરો. નોંધનીય છે કે, PDFમાં તમારું નામ, રજિસ્ટ્રેશન નંબર, માર્ક્સ, પોસ્ટનું નામ, ડિવિઝન, ઓફિસ અને જે વિસ્તારમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હશે, તે બધી માહિતી લખેલી જ હશે.

