અમદાવાદમાં 1 બાળક, બેંગલુરુમાં 2, ચેન્નાઈમાં 2 અને કોલકાતામાં 1 બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)થી સંક્રમિત જોવા મળ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે સરકાર આનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.