Gujarat Climate: ગુજરાતમાં ઠંડી અને પવનની ગતિ વધશે કે ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Climate: ગુજરાતમાં ઠંડી અને પવનની ગતિ વધશે કે ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Gujarat Weather Report arabian sea systemGujarat Weather Report arabian sea system

ગુજરાતના હવામાન નિષ્ણાતોએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, સાતથી 11 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે આવશે, એટલે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે. જે બાદ 11 તારીખથી મહત્તમ તાપમાનમાં ફરીથી વધારો થઈ શકે છે. જોકે, રાતે તો ઠંડી અનુભવાશે. જેના કારણે આપણે ડબલ ઋતુનો સામનો કરવો પડશે. આ સાથે પવનની ગતિ અંગે જણાવ્યું છે કે, પવનની ગતિમાં આજથી ઘટાડો નોંધાશે. 11થી 16 તારીખ સુધીમાં પવનની ઝડપમાં વધારો નોંધાશે. પવનની ગતિ 15 પ્રતિકલાકથી વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *