Gold Worth At the moment: સોનાના ભાવ આજે સહેજ ઘટ્યા ! જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત – Gujarati Information | Gold Worth At the moment fell barely Know the value of twenty-two and 24 carat gold – Gold Worth At the moment fell barely Know the value of twenty-two and 24 carat gold

વિડિઓ VIDEO
Spread the love

ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો પહેલો સોમવાર  છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

1 / 7

14 જુલાઈ સોમવારના રોજ સોનાના 24 કેરેટ સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,850 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

2 / 7

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,390 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,700 રૂપિયા છે.

3 / 7

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,440 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,750 રૂપિયા છે.

4 / 7

સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે 14 જુલાઈ સોમવારના રોજ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,15,000 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

5 / 7

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

6 / 7

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *