Final Up to date:
Father Surname Custom: દુનિયાના મોટાભાગના દેશો અને ખાસ કરીને ભારતીય સમાજમાં બાળકના જન્મ સાથે જ એક પ્રથા જોડાયેલી છે, તે છે બાળકને તેના પિતાનું નામ અને અટક આપવી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આવું કેમ થાય છે? શું તે માત્ર એક પરંપરા છે કે, તેની પાછળ કોઈ કાયદાકીય કારણ છે? જાણો અહીં…
