Each day Horoscope : માગશર સુદ એકાદશીને બુધવાર, મોક્ષદા એકાદશી પર જાણીલો રાશિફળ

Each day Horoscope : માગશર સુદ એકાદશીને બુધવાર, મોક્ષદા એકાદશી પર જાણીલો રાશિફળ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 માગશર સુદ એકાદશી. બુધવાર, મોક્ષદા એકાદશી- ગીતા જયંતી. પંચક ૧૧-૪૮ સુધી.

મેષ રાશિ

આપના માનસિક આવેગ-આવેશ ને સંયમ જરૂરી. દુુઃસાહસથી દૂર રહેવું, તબિયત જળવાય.

વૃષભ રાશિ

અગત્યની કામગીરી અંગે સંજોગોનો સાથ મળતો જણાય, કૌટુંબિક સમસ્યાને હળવી બનાવી શકશો.

મિથુન રાશિ

પરિસ્થિતિ વિકટ હોય કે સામા પવને ચાલતા હો તેમ લાગતું હોય, હિંમતે મર્દા તો મદદે ખુદા એ વચન સાર્થક થાય.

કર્ક રાશિ

સંજોગ સુધરતા સમય લાગે પણ નકારાત્મક ફળ જણાશે નહીં પ્રયત્નો ચાલુ રાખવા પડે, મિલન.

સિંહ રાશિ

આપની પરિસ્થિતિને બગડતી અટકાવવા ધીરજ સંયમ જરૂરી બને,મિત્રનો સાથ, ખર્ચ વધતું લાગે.

કન્યા રાશિ

આપની કામગીરી અંગે સમયનો સાથ મેળવવા ધીરજ જરૂરી, દુઃસાહસથી દૂર રહેજો. ખર્ચ પર કાબુ.

તુલા રાશિ

આપના ઘરના કે બહારના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપશો તો સમય જરૂર સાથ આપતો જણાય.

વૃશ્ચિક રાશિ

અગત્યની પ્રવૃત્તિઓ ફળદાયી બને, મૂંઝવણમાંથી માર્ગ મળે, ખર્ચ વધવા ન દેશો.

ધન રાશિ

આપના સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે રૂકાવટ કે વિલંબ જોવો પડે, નાણાભીડ દૂર થાય.

મકર રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, અગત્યની તક ઉપયોગી બને, પ્રવાસ, સ્નેહીનો સહકાર.

કુંભ રાશિ

આરોગ્યની કાળજી લેજો, આર્થિક સમસ્યાને ઉકેલવાનો ઉપાય મળે, સ્નેહી મિત્રની મદદ.

મીન રાશિ

નિરાશાને ખંખેરી રાખી પુરુષાર્થ કરવાથી સફળતા આવી મળે, નાણાભીડ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *