પૂરપાટ ઝડપથી આવી રહેલી કારની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલો યુવક ફૂટબોલની જેમ ફંગોળાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંગલ પટ્ટી રોડ પર કાર ચાલક બેફામ રીતે આવી રહ્યો છે. રિક્ષાને ઓવરટેક કરવા જતાં રાહદારીને ટક્કર લાગી અને તેને ગંભીર ઈજા પહોંચી. ઘટના વલસાડના પારડીની છે. જ્યાં રેંટલાવમાં યુવકને ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. પારડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે…
Source link
