પ્રધાનમંત્રીના ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે? PM મોદીને મળવા પહોંચેલી કરીનાએ કર્યો સવાલ, જુઓ Video
14 ડિસેમ્બર 2024 એ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની જન્મ શતાબ્દી છે. આ ખાસ અવસર પર આખો કપૂર પરિવાર એક મોટી ઈવેન્ટનું આયોજન કરી રહ્યો છે. આ ઈવેન્ટમાં કપૂર પરિવારની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ અને ભારતના ઘણા રાજનેતાઓ પણ ભાગ લેવાના છે. કપૂર પરિવાર ઈચ્છે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ […]
વાંચન ચાલુ રાખો