Job Oppurtunities 2025 : IT સેક્ટરમાં નોકરીઓની થશે બોલબાલા, આ લોકોને મળશે સૌથી વધુ જોબ
નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર છે. 2024 ના બીજા ભાગમાં IT ઉદ્યોગે ફરી વેગ પકડ્યો છે અને આવતા વર્ષે આ ક્ષેત્રમાં નોકરીની બમ્પર તકો હશે. આ વાત ટેલેન્ટ સોલ્યુશન કંપની NLB સર્વિસિસનું કહેવું છે. કંપનીએ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025માં આ સેક્ટરમાં 15-20 ટકા […]
વાંચન ચાલુ રાખો