Final Up to date:
Carrots Well being Advantages: ગાજર વિટામિન, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે, પાચન સુધરે છે, દિલની તંદુરસ્તી સારી રહે છે અને ઇમ્યુનિટી મજબૂત થાય છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટિન શરીરમાં વિટામિન Aમાં બદલાય છે અને અનેક બીમારીઓનો જોખમ ઓછો કરે છે. દરેક ઋતુમાં તેનું સેવન લાભદાયક છે.
