Potato Value: બટાકાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, ખેડૂતો પરેશાન

Potato Value: બટાકાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, ખેડૂતો પરેશાન

વર્લ્ડ WORLD
Spread the love



ખેડૂતોએ ફરી એકવખત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષે જે બટાકા સોનાના ભાવે વેચાઈ રહ્યા હતા તે જ બટાકા ચાલુ વર્ષે માટીના મોલે વેચાઈ રહ્યા છે. અડધોઅડધ ભાવ ઘટાડાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પાક મબલખ હોવા છતાં ભાવમાં 60 ટકા જેટલો કડાકો બોલતા ખેડૂતોએ પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *