કિંજલ રબારી પોતાના ઘરે પરત આવી ગઈ છે. રબારી અને ચૌધરી સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રમ લગ્નનો અંત આવ્યો છે. બંનેને પોતાના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Source link
