મહાયુદ્ધની કેટલી અસર? LPG ગેસની અછત કે અફવા

મહાયુદ્ધની કેટલી અસર? LPG ગેસની અછત કે અફવા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ગુજરાતમાં વડોદરા, રાજકોટમાં LPG સપ્લાયને અસર થઈ હોવાનો હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનો દાવો છે. આ તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ ગેસ એજન્સી પર લોકોની કતારો લાગેલી જોવા મળી. ચેન્નઈ, બેંગલુરુ જેવા શહેરમાં હોટેલ સંચાલકો કોમર્શિયલ ગેસ સપ્લાય ઘટી ગયાનો દાવો કરી રહ્યા છે. લખનઉમાં તો કોમર્શિયલ ઉપરાંત ઘરેલુ ગેસ સિલિન્ડર માટે પણ મુશ્કેલી પડી રહ્યાનો દાવો છે. જેનું એક કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે યુદ્ધના કારણે ગેસ નહીં મળે એવી અફવા અને અટકળોથી ચિંતિત લોકો ઝડપથી ગેસ સિલિન્ડર ખરીદવા લાગ્યા છે. સરકારી સૂત્રોનો સ્પષ્ટ દાવો છે કે દેશમાં ગેસની કોઈ તંગી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *