દુબઈમાં ગુજરાતીના માથા ઉપરથી મિસાઈલ નીકળી! સાંભળો યુવકે શું કહ્યું?

દુબઈમાં ગુજરાતીના માથા ઉપરથી મિસાઈલ નીકળી! સાંભળો યુવકે શું કહ્યું?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



રાજકોટથી દુબઈ ફરવા ગયેલા ભાવેશભાઈ લોખીલ હાલ દુબઈમાં અટવાયા છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે જ્યારે દુબઈમાં એર સ્ટ્રાઈક થઈ તે ભાવેશભાઈએ નજરે જોઈ હોવાનો દાવો કર્યો. દુબઈની સ્થિતિનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે અહીં શરૂઆતમાં ઘણા લોકો ડરી ગયા હતા. જોકે, બાદમાં સ્થિતિ સામાન્ય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *